- +91 9429543548
- rjk.jew@gmail.com
એપ્લીકેસન માં બધી માહિતી આપ્યા બાદ તમે ડિજિતલ ગોલ્ડ નો વિકલ્પ જોવા મળશે જેમાં તમે ૨૪કેરેત સોનું અને ૯૯૯ ચાંદી ની ખરીદી શકો છો ડિજિતલ ગોલ્ડ એટલે ગ્રાહક દુકાન આવીયા વગર સોનું ગમે તે સમયે ખરીદી કે વેચી શકીએ છીએ.ડિજિતલ ગોલ્ડ એ જવેલર્સ ની તિજોરી મા રાખેલ સુરક્ષિત સોનું છે જે ચોરી કે બીજા કોઈ ખતરા દુર થઈ જાય છે.ડિજિતલ ગોલ્ડ એ એવુ ગોલ્ડ જે ઓછા મા ઓછા 100₹ મા પણ ખરીદી શકીએ છીએ.ડિજિતલ ગોલ્ડ ને આપણે ઓનલાઇન માધ્યમ થી ખરીદી કે વેચી શકે છે .જે લોકો સોના માં ઇન્વેસ્ટ કરવા માંગે છે તે લોકો માટે આ વિકલ્પ બેસ્ટ છે .જેમ સોનું ખરીદી મા GST લાગે છે એવી રીતે ડિજિતલ ગોલ્ડ મા પણ GST લાગે છેડિજિતલ ગોલ્ડ ખરીદી તમે ગમેતે સમય દિવસ ગમેતેટલી વાર કરી શકો છો .
Crafted with love, designed for you. Find the perfect piece that reflects your unique story.
CH – 420, Opp. Union Bank of India,
Zanda Chowk, Khambhat, Gujarat 388620
+91 9429543548
rjk.jew@gmail.com
Discover the elegance of timeless craftsmanship. Explore our exquisite collection today!
© 2024 Manoj Tek Business Solution