પ્રીય ગ્રાહક મિત્રો રાધિકા જેવેલ્સ ફરીએકવાર લઈ ને આવ્યું છે ડ્રો વાળી સ્કીમ જેની રકમ માત્ર ૫૦૦/- થી જ ચાલુ થઇ રહી છે જો જો સમયે તમારું નામ નોધવાનું ચુકી ના જાય

રાધિકા જેવેલ્સ દર વર્ષે અવનવી સ્કીમ લાવતું રહ્યું છે . જેમાં જોડાઈ ને ઘણા ગ્રાહકમિત્રો એ વસવાનું ચાલુ કર્યું છે .ચાલો જાણીએ આ સ્કીમ વિષે .

  • આ સ્કીમ ૨૦ મહિના ની રહેશે .
  • આ સ્કીમ માં ૮૦૦ સભ્યો ની રહેશે
  • આ સ્કીમ નો હપ્તો માત્ર રૂ ૫૦૦/- નો રહેશે.
  • આ સ્કીમ નો હપ્તો ૧ થી ૨૦ તારીખ માં દુકાને અથવા ઓનલાઈન ભરી જવાનું રહેશે.
  • આ સ્કીમ નો હપ્તો નો ડ્રો મહિના ના ચોથા રવિવાર ના દિવસે થશે .
  • આ સ્કીમ માં મેઈન 5 ડ્રો થશે. મેઈન ડ્રો ના વિજેતા ના રૂ ૧૦૦૦૦/- ના દાગીના મળશે. ત્યારબાદ તે વિજેતા ને આગળ ના હપ્તા ભરવાની રહેશે નહિ .
  • હપ્તો ભરીને કાર્ડમાં એન્ટ્રી કરવાની તથા રેકોર્ડ રાખવાની જવાબદારી ગ્રાહક ની રહેશે .
  • જે સભ્ય એ ૧ થી ૨૦ તારીખ માં હપ્તો ના ભારે તો તે સભ્ય ની ચીઠી તે મહિના ના ડ્રો માં નાખવામાં નહિ આવે
  • આ સ્કીમ નું ઓનલાઈન પેમેન્ટ કરવા માટે +૯૧ ૯૯૨૪૬૯૭૭૬૭ પર અથવા નીચે આપેલ OR CARD પર કરવા નું રહશે જે વ્યક્તિ ઓનલાઈન પેમેન્ટ કરે તે વ્યક્તિ એ ખાસ +૯૧ ૯૪૨૯૫૪૩૫૪૮ વાળા નંબર સ્ક્રીનશોટ સાથે કાર્ડ નંબર અથવા કાર્ડ માં લખે નામ મોકલવું ફરજીયાત રહેશે .
  • આ સ્કીમ માં લગતા કોઈપણ નિયમ માં ફેરફાર કરવાનો સંપૂર્ણ અધિકાર સંચાલક નો રહશે.
  • ન્યાયક્ષેત્ર ખંભાત રહેશે .
  • જે સભ્યશ્રી વચ્ચેથી હપ્તા ભરવાના બંધ કરે તો તેને ભરેલા હપ્તાની રકમ તે જ સમય જોઈતી હોય તો તે વ્યક્તિ ના ભરેલ રકમ માંથી બે હપ્તાની રકમ કાપીને આપવા માં આવશે અને ભરેલ રકમ પૂરી જોઈતી હોય તો તે સ્કીમ પૂરી થયા બાદ મળશે .
  • દાગીના ખરીદતી વખતે અથવા ઓડર આપતી વખતે જેતે સમય નો સોના/ચાંદી નો ભાવ ગણવા માં આવશે .

જો તમારે પણ આ સ્કીમ માં ભાગ લેવો હોય તો નીચે આપેલ બટન પર ક્લીક કરી તમારી માહિતી આપી શકો છો

Radhika Jewellers

Discover the elegance of timeless craftsmanship. Explore our exquisite collection today!

© 2024 Manoj Tek Business Solution